શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાત સુરત જિલ્લા માં હોદ્દેદારો ની નવી નિમણૂક કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ઐતિહાસિક નિર્ણય કેવડિયા ખાતે 260 કરોડના ખર્ચે 5 એકરમાં રજવાડાઓનું રોયલ કિંગડમ મ્યુઝિયમ નુ 31 ઓક્ટોબરે ખાતમુહૂર્ત કરવામાં આવશે આ નિર્ણય સમગ્ર રાજપૂત સમાજ અને શ્રી રાજપુત કરણી સેના માં આનંદની લાગણી છવાઈ છે આ નિર્ણયના આવકારતા બારડોલી શિવાજી ચોક ખાતે કરણી સેનાના હોદ્દેદારો ફટાકડા ફોડી દિવાળી પહેલા દિવાળી ઉજવી છે

બારડોલી

બારડોલી શ્રી રાજપુત કરણી સેના દ્વારા ભવ્ય ઉજવણી. श्री राजपूत करणी सेना, દક્ષિણ ગુજરાત પ્રમુખ મેહુલસિહ દેસાઈ ની અધ્યક્ષતા હેઠળ સુરત જિલ્લા પ્રમુખ મીતુલ સિંહ સૂરમાં સુરત જિલ્લા મહામંત્રી તુમિલ સિંહ સોલંકી સુરત જિલ્લા મીડિયા કન્વીનર હિમાંશુ ઠાકોર સુરત જિલ્લા ઉપપ્રમુખ બિમલસિંહ ગોહિલ બારડોલી શહેર મહામંત્રી જશપાલસિંહ પરમાર ની વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લા ના નવ નિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી. સાથે બારડોલી સુરત મહામંત્રી, ઉપપ્રમુખ તથા રાજપુત સમાજ અગ્રણી અજીતસિંહ સૂરમાં તથા T C T વ્યસન મુક્તિના ઓનર ગૌરાંગ સિંહ વાંસિયા પરીયા  ગામના રાજપૂત સમાજના યુવાનો અને હોદેદારો ઉપસ્થિત રહી ને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી…બારડોલી ખાતે શ્રી રાજપુત કરણી સેનામાં હોદ્દેદારોની નવી નિયુક્તિ કરવામાં આવી
(1)શ્રી ભરતસિંહ ચાવડા-તલવાર ટ્રેનર (સમગ્ર ગુજરાત),
(2) શ્રી પ્રિન્સ મહીડા (પ્રવક્તા)
(3) શ્રી સંજીવસિંહ ચૌહાણ ( સંયોજક)
(4) શ્રી વિજયસિંહ સોલંકી (સંગઠન મંત્રી)
નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન…. શુભેચ્છા પાઠવી હતી .

બારડોલીમાં શ્રી રાજપુત કરણી સેના દ્વારા દિવાળી પહેલા દિવાળી ઉજવાય છે.

સાથે સાથે કેવડિયા ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા 260 કરોડના ખર્ચે 5 એકર જમીનમાં રજવાડાઓનુ રોયલ કિંગડમ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત ને શ્રી રાજપૂત કરણી સેના દક્ષિણ ગુજરાત અને સમગ્ર ક્ષત્રિય સમાજ p m modi ના આ નિર્ણયને આવકારે છે અને અત્યંત ખુશી લાગણી વ્યક્ત કરતા કરણી સેનાના હોદ્દેદારો દ્વારા બારડોલી શિવાજી ચોક ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યોબારડોલી

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल