મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લા કલેકટરશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની એક દિવસીય સંયુક્ત પરિષદનો રાજ્યના મંત્રીશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો. December 21, 2024 Read More »
નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરડના અધ્યક્ષપણા હેઠળ તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ* December 21, 2024 Read More »
બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના કુશળ કાઉન્સેલિંગ દ્વારા વારંવાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી 15 વર્ષની કિશોરીનું તેમના પરીવાર સાથે સુખદ સમાધાન કરાવી સરાહનિય કામગીરી કરવામાં આવી છે * December 21, 2024 Read More »
ગુજરાત આત્મીયતા સાપ્તાહિક અખબાર તા. 8/01/2025 બુધવાર નુ ડિઝિટલ PDF મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો… Read More »
શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો Read More »
હેરિટેજ સિટી અમદાવાદને હવે દુનિયા ફ્લાવર સિટી તરીકે પણ ઓળખશે.. વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે અમદાવાદે જીત્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ. #LargestFlowerBouquet #AhmedabadFlowerShow Read More »
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ભાવનગર ખાતે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો શુભારંભ કરાવ્યો હતો. Read More »
રૂ.૧૨.૦૭ કરોડના ખર્ચે સુરત જિલ્લામાં નવનિર્મિત આંગણવાડી કેન્દ્રો, પંચાયતઘર અને વિવિધ વિકાસ પ્રકલ્પોનું સામૂહિક ઈ-લોકાર્પણ-ભૂમિપૂજન કરતા વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ* – Read More »