શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ પ્રસંગે. મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં જણાવ્યું સંકુલ નું નિર્માણ ભાવનગર ખાતે થવા જઈ રહ્યું છે. આ સંકુલના નિર્માણ પાછળ સમાજના શૈક્ષણિક તેમજ સામાજિક ઉત્થાનની ભાવના રહેલી છે. તેના ઉપલક્ષમાં આજરોજ આયોજિત કાર્યક્રમમાં સહભાગી બનીને ભાવનગર જિલ્લા તેમજ શહેરના આગેવાનશ્રીઓ, દાતાશ્રીઓ તથા સમાજના સ્નેહીજનોને મળવાનો તેમજ તેમની સાથે સંવાદ કરવા ની તક  આપી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિષેશ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતોભાવનગર ખાતે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વધુ મા જણાવ્યું હતું કે દરેક સમસ્યાનું સમાધાન શિક્ષણ છે. કોઈપણ સમાજે આગળ વધવા માટે શિક્ષણને મહત્ત્વ આપવું જ પડે. આ શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે જમીન અંગે સરકારે વિશેષ રાહત આપી છે. શિક્ષણના પંથે આગળ વધવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સેવાકાર્યોમાં ગુજરાત સરકાર પૂરો સહકાર આપવા પ્રતિબદ્ધ છે.

Share this post:

खबरें और भी हैं...

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल