Category: રાજકારણ

168 ચોર્યાસી વિઘાનસભા વિસ્તારમાંથી પસાર થતા અંદાજીત રૂપિયા 40 કરોડના ખર્ચે નવ નિર્મિત બુડિયા અને ગભેણી વ્હીકલ અંડરપાસનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું.

Read More »

તાપી : ભા.જ.પા જીલ્લા યુવા મોરચા દ્વારા તાપી જીલ્લા પ્રમુખ સુરજભાઇ વસાવાની આગેવાનીમાં, કોંગ્રેસ પાર્ટીના નેતા પોતાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારી કોંગ્રેસ પાર્ટીના નેતા સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી “નેશનલ હેરાલ્ડ” કેસના આરોપી તરીકે ના બેનરો હાથમાં લઈને રસ્તાઓ પર પ્રચંડ વિરોધ પ્રદર્શનન કરવામાં આવ્યો….

Read More »

ચોર્યાસી તાલુકાના કનસાડ ખાતે જળસંપત્તિ, પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૨૧.૨૮ કરોડના ખર્ચે ફ્લડ પ્રોટેક્શન વોલ, બોક્ષ કલ્વર્ટસના રિનોવેશનના કામોનું ખાતમુહૂર્ત*

Read More »

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल