Category: રાજકારણ

શ્રીમંત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની અશ્વારૂઢ પ્રતિમાનું ભાજપાના પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ ના હસ્તે અનાવરણ થશે.ચોથી .4 .જાન્યુઆરી અંકલેશ્વર શહેર ના સર્વ હિન્દુ સમાજ માટે અત્યંત ખુશી  નો દિવસ.. 

Read More »

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે મહાત્મા મંદિર ખાતે જાપાનના શીઝુઓકા પ્રીફેક્ચરના માનનીય ગવર્નર શ્રી સુઝુકી યાસુતોમો, ડેલિગેશનના મેમ્બર્સ, રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ‘ગુજરાત શીઝુઓકા પાર્ટનરશીપ ડે’ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

Read More »

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લા કલેકટરશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની એક દિવસીય સંયુક્ત પરિષદનો રાજ્યના મંત્રીશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો.

Read More »
શંકાશીલ પતિના મનમાંથી શંકા નો કીડો દૂર કરી.પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ* *181 દ્રારા વ્યસની પતિ ને કાયદાનું ભાન કરાવ્યુ*

બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના કુશળ કાઉન્સેલિંગ દ્વારા વારંવાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી 15 વર્ષની કિશોરીનું તેમના પરીવાર સાથે સુખદ સમાધાન કરાવી સરાહનિય કામગીરી કરવામાં આવી છે *

Read More »

કેન્યા મોમ્બાસામાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રીજિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું સંતવૃંદ સહિત પરમોલ્લાસભેર ભવ્યતાતિભવ્ય સ્વાગત…*

Read More »

खबरें और भी हैं...

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल