Category: રમતગમત

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી  સેના બારડોલી દ્વારા ભવ્ય તલવાર આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામા શ્રી રાજપુત સમાજ ના યુવકો અને યુવતીઓ  સ્વણિમગ્રુપ નવરાત્રી ગ્રાઉન્ડ ખાતે તલવાર આરતીમાં ભાગ લીધો હતો

Read More »

શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ – બોટાદ અને વિસામણબાપુની ગાદી – પાળીયાદ ના સયુંકત ઉપક્રમે ભારતીય સંસ્કૃતિ અને ઋષિ પરંપરા નો વહન કરતી નવ દુર્ગા રાસોત્સવનું નવરાત્રિ અંતર્ગત ભવ્ય આયોજન મહાદેવ ગાર્ડન રેસ્ટોરન્ટ ના ભવ્ય પાર્ટી પ્લોટ માં કરવામાં આવ્યું હતું.

Read More »

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાત ઈન્ફર્મેશન કમિશન તથા SPIPA, ARTD અને GAD દ્વારા આયોજિત ‘રાઈટ-ટુ-ઈન્ફર્મેશન વીક’ની ઉજવણીનો ભારત અને ગુજરાતના મુખ્ય માહિતી કમિશનરશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો.

Read More »

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल