Category: બિઝનેસ

માંડવી ખાતે આવનાર ભારે/મધ્યમ માલ વાહનોને રિફ્લેક્ટર્સ , રિફ્લેક્ટિવ ટેપ અને રિયર માર્કિંગ પ્લેટસ જેવા સલામતીના ઉપકરણો લગાવવા અંગેની કામગીરી તથા વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અંગે ARTO બારડોલી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

Read More »

સુરત શહેર નજીકના માંડવી તાલુકાના નોગામા ગામ પાસે ગુરુવારના રોજ એક અનોખી અને ચકિત કરનારી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્ર તરફ જતો કાજુ ભરેલો ટેમ્પો પલટી જતાં, આસપાસના ગામોમાંથી લોકોએ રસ્તા પર પડેલા કાજુ ભેગા કરવા માટે હિરાવતી દોડમદ કરી હતી.

Read More »

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल