આજરોજ કડી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ મુનિર ખાન પઠાણ માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ ની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દાંતા નરેશ શ્રી રિદ્ધિરાજસિંહ પરમારની ઉપસ્થિતિમાં સત્તાવાર રીતે અનેક કાર્ય કાર્યકરો મોતી સંખ્યા મા પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : કડી






