અમદાવાદમાં એરોપ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ નિધનથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છે.

આજે તેઓના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યો, ત્યારે દુ:ખની આ ઘડીએ તેમના સંવેદનશીલ વ્યક્તિત્વ, નિર્ણાયક નેતૃત્વ, જાહેર જીવનમાં નૈતિકતા અને લોકહિતનાં કાર્યોનું સ્મરણ કરી ગુજરાત ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.અમીત શાહ. તથા ગુજરાત રાજ્યના રાજ્ય પાલ અને રાજકીય આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ..






