Category: બિઝનેસ

કામરેજ તાલુકા દેલાડગામ ખાતે 11 તારીખ રવિવારને દિને  ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા નેકનામદાર સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ના, “ત્યાગ દિવસ” ના આયોજનના જાહેર આમંત્રણના સંદર્ભે શ્રી કામરેજ વિભાગ રાજપૂત સમાજ ના વડીલ અગ્રણીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા ક્ષત્રિય રાજપૂત ભાઈઓ બહેનો તથા યુવાનોને આ ઐતિહાસિક ક્ષણે “ત્યાગ “દિવસે પધારવા આમંત્રણ આપ્યું છે..

Read More »

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल