Download App from
Category: ધર્મ
ગુરૂવાર -10-10-2024 ના રોજ તાપી વન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સંબંધિત વિભાગો ના સૌજન્યથી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, આ કાર્યક્રમ સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો, જેમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી થી શ્રી પ્રતિક લાઠીયા તથા અન્ય વિભાગોના વડા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા, આ કાર્યક્રમમાં ARTO Bardoli થી TEAM Van પ્રદર્શનના ભાગરુપે માંડવી હાઈ સ્કુલના સેમિનાર હોલ ખાતે મુકવામાં આવી. પત્રિકાઓની વહેંચણી કરવામાં આવી. સદર કાર્યક્રમમાં કોલેજના સ્ટુડન્ટને 1000 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું.
October 11, 2024
Read More »