રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ – ૨૦૨૫
———–
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો
———–
સ્વચ્છ સુઘડ સુરત હવે ટ્રાફિક નિયમોના પાલનમાં દેશમાં નંબર વન બનશે: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત
——-
યુવાનો સહિત પરિવારના દરેક સભ્યોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો અનુરોધ કરતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત
———–
શાળા-કોલેજો સહિત રોડ-રસ્તા પર રોડ સેફટી અંગે જાગૃતતા લાવવાનો સુરત પોલીસનો પ્રયાસ:
———-