Category: ઈ-પેપર

તાપી જિલ્લામાં પોષણ માહ-૨૦૨૪ની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અન્વયે આજે આઈસીડીએસ વિભાગ દ્વારા બુહારી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા ઉપસ્થિત રહ્યા હાજરી નોંધાવી હતી.

Read More »

તાપી જિલ્લાના :- આદિવાસી સમાજ આગેવાનો દ્વારા 13મી સપ્ટેમ્બર માં “વિશ્વ આદીવાસી અધિકાર” દિવસે પોતાના વિષેસ અધિકારોની માંગ બુલંદ કરવા સરકાર સામે રણસિંગુ ફૂંકયુ..ઉચ્છલ તાલુકાના 34 જેટલા પડતર પ્રશ્નો ના મુદ્દે આવેદન આપવામાં આવ્યું

Read More »

તાપી જિલ્લામાં યોજાનારા ‘દસમાં તબક્કાના સેવા સેતુ’ સહિત ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘ગરીબ કલ્યાણ મેળા’ કાર્યક્રમોના આયોજન સંદર્ભે તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને સયુંંંક્ત બેઠક યોજાઇ*

Read More »

તાપી જિલ્લામા પોષણ માહ-૨૦૨૪ અંતર્ગત વિવિધ પ્રવૃતિ દ્રારા ઉજવણી કરાઇ*ગણેશ ઉત્સવ દરમ્યાન વિવિધ પંડાલોમાં જઈ આંગણવાડી કાર્યકરો દ્વારા ટીએચઆરના લાભાર્થીઓને વિવિધ લાભોથી અવગત કરાયા*

Read More »

શ્રી રાજપૂત કરણી સેના દક્ષિણ ગુજરાત ના અધ્યક્ષ મેહુલ સિંહ દેસાઈ . કિશોરસિંહ ડાભી સુરત જિલ્લા પ્રભારી અને ધીરેન્દ્રસિંહ સોલંકી સુરત શહેર પ્રમુખ ની અધ્યક્ષતામાં સેવણી ગામ ખાતે કરણી સેનાની બેઠક મળી હતી જેમાં સુરત જિલ્લા અને બારડોલી તાલુકા ના નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે અન્ય ગામના રાજપુત સમાજના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં 70 થી 100 યુવાન અને વડીલો સેવણી ગામ તથા આજુબાજુ ગામના રાજપુત સમાજ યુવાનો મોટી સંખ્યામાં શ્રી રાજપુત કરણી સેનામાં સભ્ય તરીકે જોડાયા છે

Read More »

અંકલેશ્વર શહેર માં સ્થાપિત થવા જઈ રહેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા તેમના પરિવાર દ્વારા રૂપિયા 7 લાખનું દાન આપવામાં આવ્યું*

Read More »

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल