રોટરી કલબ ઓફ સુરત દ્વારા ભાડુંત ગામના વતની ડૉ ધર્મેન્દ્ર પટેલને નેશન બિલ્ડર એવોર્ડ એનાયત : શિક્ષક તરીકે રાષ્ટ્ર નિર્માણમાં અમૂલ્ય યોગદાન માટે ભાડુંત ગામના વતની ડૉ ધર્મેન્દ્ર પટેલ ને નેશન બિલ્ડર એવોર્ડ એનાયત. September 14, 2024 Read More »
તાપી જિલ્લામાં પોષણ માહ-૨૦૨૪ની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અન્વયે આજે આઈસીડીએસ વિભાગ દ્વારા બુહારી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા ઉપસ્થિત રહ્યા હાજરી નોંધાવી હતી. September 14, 2024 Read More »
તાપી જિલ્લાના :- આદિવાસી સમાજ આગેવાનો દ્વારા 13મી સપ્ટેમ્બર માં “વિશ્વ આદીવાસી અધિકાર” દિવસે પોતાના વિષેસ અધિકારોની માંગ બુલંદ કરવા સરકાર સામે રણસિંગુ ફૂંકયુ..ઉચ્છલ તાલુકાના 34 જેટલા પડતર પ્રશ્નો ના મુદ્દે આવેદન આપવામાં આવ્યું September 13, 2024 Read More »
તાપી જિલ્લામાં યોજાનારા ‘દસમાં તબક્કાના સેવા સેતુ’ સહિત ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘ગરીબ કલ્યાણ મેળા’ કાર્યક્રમોના આયોજન સંદર્ભે તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને સયુંંંક્ત બેઠક યોજાઇ* September 13, 2024 Read More »
બારડોલી : મોતા શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મોતા.મા સતત 20 વર્ષથી ગણપતિ ની મૂર્તિ સ્થાપના કરતાં આવે છે. September 12, 2024 Read More »
સુરત.ઓલપાડ : ગામ ટકારમાના કૌશિકા પટેલને ભારત માતા અભિનંદન સન્માન એવોર્ડ એનાયત. September 12, 2024 Read More »
તાપી જિલ્લામા પોષણ માહ-૨૦૨૪ અંતર્ગત વિવિધ પ્રવૃતિ દ્રારા ઉજવણી કરાઇ*ગણેશ ઉત્સવ દરમ્યાન વિવિધ પંડાલોમાં જઈ આંગણવાડી કાર્યકરો દ્વારા ટીએચઆરના લાભાર્થીઓને વિવિધ લાભોથી અવગત કરાયા* September 12, 2024 Read More »
તાપી જિલાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિવિધ નુકશાનગ્રસ્ત રસ્તાઓની પેચવર્ક મરામત કરવાની કામગીરી પૂરજોશમાં* September 12, 2024 Read More »
તા. 11/09/2024 બુધવાર : ગુજરાત આત્મીયતા સાપ્તાહિક અખબાર ડિઝીટલ PDF પેપર વાંચવા નીચેની ⏬ લિંક પર ક્લિક કરી ડાઉનલોડ કરો September 10, 2024 Read More »
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચ દ્વારા જિલ્લાના ના વિવિધ ગામોમા ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી… Read More »
બારડોલીના ત્વિષા વ્યાસને ગરબા ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર–2025’ Read More »
શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળાની “કેદારનાથ યાત્રા સુરક્ષા” કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની, CRC કક્ષાએ પ્રથમ Read More »
ગુજરાત ક્ષત્રિય સભા અને દ. ગુજરાત ની વિવિધ સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો Read More »