મહુવા સુગર ફેક્ટરી દ્વારા પાક પરી સંવાદ કાર્યક્રમ અંતર્ગત મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ બામણીયા સુગર ફેક્ટરી ની મહુવા ચુંટણી ઝોનના સભાસદોની ખેડૂત શિબિર અને મહુવા ચુંટણી ઝોનના 79 નોમિનલ સભાસદોને આજે સુગરના સભાસદ બનાવ્યા. October 20, 2024 Read More »
આજ રોજ મહુવા વિધાનસભા ના વાંકાનેર ગામે અને મહુવા વિધાનસભાના મઢી ગામ ખાતે પ્રાથમિક સદસ્ય અભિયાન ની ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી જેમાં સુરત જીલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ સુરત જીલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ જીતુભાઈ બામણી બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જયંતિ ભાઈ પટેલ જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ની વિશેષ ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનન હેઠળ ગામની મુલાકાત લીધી. October 20, 2024 Read More »
શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાત સુરત જિલ્લા માં હોદ્દેદારો ની નવી નિમણૂક કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ઐતિહાસિક નિર્ણય કેવડિયા ખાતે 260 કરોડના ખર્ચે 5 એકરમાં રજવાડાઓનું રોયલ કિંગડમ મ્યુઝિયમ નુ 31 ઓક્ટોબરે ખાતમુહૂર્ત કરવામાં આવશે આ નિર્ણય સમગ્ર રાજપૂત સમાજ અને શ્રી રાજપુત કરણી સેના માં આનંદની લાગણી છવાઈ છે આ નિર્ણયના આવકારતા બારડોલી શિવાજી ચોક ખાતે કરણી સેનાના હોદ્દેદારો ફટાકડા ફોડી દિવાળી પહેલા દિવાળી ઉજવી છે October 20, 2024 Read More »
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચ દ્વારા જિલ્લાના ના વિવિધ ગામોમા ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી… Read More »
બારડોલીના ત્વિષા વ્યાસને ગરબા ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર–2025’ Read More »
શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળાની “કેદારનાથ યાત્રા સુરક્ષા” કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની, CRC કક્ષાએ પ્રથમ Read More »
ગુજરાત ક્ષત્રિય સભા અને દ. ગુજરાત ની વિવિધ સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો Read More »