બારડોલી શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ માં “વિજયાદશમી”ના પર્વ પર “દશાનન વધ” કથાનું કઠપૂતળી દ્વારા સુંદર આયોજન October 11, 2024 Read More »
ગુરૂવાર -10-10-2024 ના રોજ તાપી વન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સંબંધિત વિભાગો ના સૌજન્યથી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, આ કાર્યક્રમ સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો, જેમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી થી શ્રી પ્રતિક લાઠીયા તથા અન્ય વિભાગોના વડા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા, આ કાર્યક્રમમાં ARTO Bardoli થી TEAM Van પ્રદર્શનના ભાગરુપે માંડવી હાઈ સ્કુલના સેમિનાર હોલ ખાતે મુકવામાં આવી. પત્રિકાઓની વહેંચણી કરવામાં આવી. સદર કાર્યક્રમમાં કોલેજના સ્ટુડન્ટને 1000 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું. October 11, 2024 Read More »
ઓલપાડ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં પ્રાથમિક શાળા કોબા નો પ્રથમ ક્રમાંક આજરોજ તારીખ ૧૦-૧૦-૨૦૨૪ ને ગુરૂવાર ના રોજ સોંદામીઠા આશ્રમ શાળામાં ઓલપાડ તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું October 11, 2024 Read More »
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચ દ્વારા જિલ્લાના ના વિવિધ ગામોમા ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી… Read More »
બારડોલીના ત્વિષા વ્યાસને ગરબા ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર–2025’ Read More »
શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળાની “કેદારનાથ યાત્રા સુરક્ષા” કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની, CRC કક્ષાએ પ્રથમ Read More »
ગુજરાત ક્ષત્રિય સભા અને દ. ગુજરાત ની વિવિધ સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો Read More »