મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાત ઈન્ફર્મેશન કમિશન તથા SPIPA, ARTD અને GAD દ્વારા આયોજિત ‘રાઈટ-ટુ-ઈન્ફર્મેશન વીક’ની ઉજવણીનો ભારત અને ગુજરાતના મુખ્ય માહિતી કમિશનરશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો. October 6, 2024 Read More »
ઓલપાડ :- ચાઇલ્ડ પ્રોટેક્શન ફાઉન્ડેશન દ્વારા ડો ધર્મેન્દ્ર પટેલને ગુજરાત સ્ટેટ ટીચર્સ એવોર્ડ એનાયત. October 6, 2024 Read More »
તાપી જિલ્લામાં 25 વિવિધ સ્થળો પર 280 જેટલા ગામો તથા 2 નગરપાલિકાને સેવા સેતુની 10મી શૃંખલામાં સમવિષ્ઠ કરવામાં આવશે .. October 6, 2024 Read More »
બારડોલી : સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવ- 2024 બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી નિમીત્તે રેન્જ આઈ.જી. સાહેબ સુરત ગ્રામ્ય SP હિતેષ જોઈસર સાહેબ,મા અંબાજી ની આરતી મા પધાર્યા…. October 6, 2024 Read More »
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો Read More »
સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: – Read More »
ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી Read More »
તાપી :- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની વિધાનસભાની સમિતીના સભ્યો ઉકાઈ ડેમ ખાતે અભ્યાસ મુલાકાતે પધાર્યા* Read More »
ગુજરાત આત્મીયતા સાપ્તાહિક અખબાર તા. 8/01/2025 બુધવાર નુ ડિઝિટલ PDF મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો… Read More »
શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો Read More »