બારડોલી : સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવ- 2024 બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી નિમીત્તે રેન્જ આઈ.જી. સાહેબ સુરત ગ્રામ્ય SP હિતેષ જોઈસર સાહેબ,મા અંબાજી ની આરતી મા પધાર્યા…. 

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

બારડોલી : સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવ- 2024 બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી નિમીત્તે રેન્જ આઈ.જી. સાહેબ સુરત ગ્રામ્ય SP હિતેષ જોઈસર સાહેબ,મા અંબાજી ની આરતી મા પધાર્યા…. 

સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવ- 2024 આજ રોજ બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી નિમીત્તે રેન્જ આઈ.જી. સાહેબ સુરત ગ્રામ્ય SP હિતેષ જોઈસર સાહેબ,બારડોલી Dysp રાઠોડ સાહેબ,પધાર્યા હતાં.

આજ રોજ બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી નિમીત્તે રેન્જ આઈ.જી. સાહેબ સુરત ગ્રામ્ય SP હિતેષ જોઈસર સાહેબ,બારડોલી Dysp રાઠોડ સાહેબ, સુરત ગ્રામ્ય LCB PI ભટોર સાહેબ, SOG PI ઈસરાની સાહેબ સાથે બારડોલી ટાઉન PI સાહેબ તેમજ સુરત ગ્રામ્ય પોલીસ ની સમગ્ર ટીમ દ્વારા માતાજી ની દર્શન આરતી કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 

બારડોલી સ્વણિમગ્રુપ નવરાત્રી મહોત્સવ 2024

બારડોલી સ્વણિમગ્રુપ નવરાત્રી મહોત્સવ શનિવાર

સ્વર્ણિમ ગ્રુપ આયોજક .સેમ રાઠોડ. પાર્થ શાહ . મહેન્દ્રસિંહ ચૌહાણ . પ્રિતેશ પ્રજાપતિ . વિશાલ મહેતા. હર્ષલ ભાલાણા .ભાલાણા બ્રધર્સ ગ્રુપના મેમ્બરો અને સવણિમ ગ્રુપ  સર્વ મેમ્બર તરફથી પધારેલા સર્વે મહેમાનો નો ખુબ ખુબ હદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો. કોલેજ ગ્રાઉન્ડ ખાતે ખૂબ મોટી સંખ્યામાંથી ખૈલેયાઓ ગરબા ની રમઝટ માણી હતી. ..નવરાત્રી મહોત્સવ બારડોલી સ્વણિમગ્રુપષ2024

Share this post:

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल