Day: June 29, 2024

તાલુકાના તારાપુર ગામે રૂ.૨૫ લાખના ખર્ચે નવનિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિ. અને સાંસદ પ્રભુ વસાવા ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા

Read More »
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શાળા પ્રવેશ કાર્યક્રમ મા હાજરી આપી.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળા ખાતે બાળકોનો શાળા પ્રવેશ કરાવવતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ . તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું અને વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાના ચેક અર્પણ કર્યા.

Read More »

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल