
Download App from
Category: રાષ્ટ્રીય










આજ રોજ મહુવા વિધાનસભા ના વાંકાનેર ગામે અને મહુવા વિધાનસભાના મઢી ગામ ખાતે પ્રાથમિક સદસ્ય અભિયાન ની ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી જેમાં સુરત જીલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ સુરત જીલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ જીતુભાઈ બામણી બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જયંતિ ભાઈ પટેલ જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ની વિશેષ ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનન હેઠળ ગામની મુલાકાત લીધી.
October 20, 2024
Read More »





