બારડોલી બી.એ.પી.એસ સંસ્થા નું શ્રી સ્વામિનારાયણ મંદિર ની શતાબ્દી મહોત્સવ નિમિત્તે મારો પરિવાર સુખી પરિવાર વિષય ગોષ્ટિનું આયોજન કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરાયું

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

બારડોલી બી.એ.પી.એસ સંસ્થા નું શ્રી સ્વામિનારાયણ મંદિર ની શતાબ્દી મહોત્સવ નિમિત્તે મારો પરિવાર સુખી પરિવાર  વિષયપર ગોષ્ટિનું આયોજન કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરાયુંબારડોલી બી.એ.પી.એસ સંસ્થા નું શ્રી સ્વામિનારાયણ મંદિર ની શતાબ્દી મહોત્સવ નિમિત્તે મારો પરિવાર સુખી પરિવાર વિષય ગોષ્ટિનું આયોજન કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરાયું બારડોલી બી.એ.પી.એસ સંસ્થા નું શ્રી સ્વામિનારાયણ મંદિર ની શતાબ્દી મહોત્સવ નિમિત્તે મારો પરિવાર સુખી પરિવાર વિષય ગોષ્ટિનું આયોજન કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરાયું

બીએપીએસ સંસ્થાના વક્તા ડો. સંત પુંજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા પરિવારિક એકતા ના મૂલ્ય સમજાવતા અને પરિવાર માં આધ્યાત્મિક ઘર સભાથી કઈ રીતે પરિવારનું જતન થાય અને એકતા રહે સુખી રહી શકાય વિષય વિતર પર અલગ અલગ દ્રષ્ટાંતો આપી સરસ મજાની ગોષ્ટિ કરી હતી આ પરાવાણીનો લાભ લેવા માટે શ્રી સાંકળી થી પધારેલા સંતો તેમજ બારડોલી નાગરિક બેંકના ચેરમેન ગૌતમભાઈ વ્યાસ. સરદાર કો-ઓપરેટીવ બેંક પ્રમુખ મુકેશભાઈ પટેલ. પ્રવીણભાઈ રાઠોડ. નિતેશ શાહ. હિરેન પંચાલ. બારડોલી નગરપાલિકાના ઉપપ્રમુખ જગદીશભાઈ પાટીલ. તેમજ સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ સુરત ડિસટીક કો-ઓપરેટીવ ના પૂર્વ પ્રમુખ નરેશભાઈ પટેલ સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક અને મહુવા સુગરના ડિરેક્ટર જીતેન્દ્રસિંહ વાસિયા તેમજ બારડોલી વિસ્તારના બીએપીએસ સંસ્થા ના સત્સંગી ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જ્ઞાન વત્સલ સ્વામી ની મારો પરિવાર સુખી પરિવાર ના વિષય પર દોસ્તી નો રસપાન કર્યું હતું અને બ્રહ્મસ્વરૂપ સંત શ્રી પ્રમુખસ્વામી મહારાજ પરિવારમાં અઠવાડિક ઘર સભા કરવા પર કાયમ માટે ભાર મુકતા હતા આ ઘર સભા દ્વારા હજારો પરિવારોમાં હજારો પ્રશ્નોના સોલ્યુશન મળ્યા અને લાખોની સંખ્યામાં પરિવારો ને આધ્યાત્મિક માર્ગે વાળીને આજે કળિયુગમાં વ્યસન મુક્ત જીવન જીવી સંપ .સુહ્રદભાવ.એકતા.  આત્મીયતા થી જીવન પ્રસાર કરવા માટે અઠવાડિક ઘરસભા ની પ્રેરણા નું ભાથું આપી કળિયુગમાં જીવન જીવવાની જડીબુટ્ટી સમાન આદેશો ઉપદેશો આપ્યા છે…

Share this post:

खबरें और भी हैं...

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल