ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે વ્યારા નગરપાલિકાનો સેવસેતુ કાર્યક્રમ યોજાયો*વ્યારા નગરના નાગરિકો વિવિધ ૧૩ વિભાગોની ૫૫ થી વધુ યોજનાઓનોથી લાભાવિંત થયા* September 17, 2024 Read More »
બારડોલી નગર માં ભવ્ય નવરાત્રી મહોત્સવ ના આયોજન ના ભાગરૂપે આજરોજ બારડોલી કોલેજ કેમ્પસ ના ગ્રાઉન્ડ ખાતે સ્વર્ણિમ ગ્રુપ દ્વારા નવરાત્રી મોહત્સવ ૨૦૨૪ નું ખાતમુહર્ત સુરત જિલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ ના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું . September 16, 2024 Read More »
બારડોલી : શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતા રામ ભટ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. September 14, 2024 Read More »
રોટરી કલબ ઓફ સુરત દ્વારા ભાડુંત ગામના વતની ડૉ ધર્મેન્દ્ર પટેલને નેશન બિલ્ડર એવોર્ડ એનાયત : શિક્ષક તરીકે રાષ્ટ્ર નિર્માણમાં અમૂલ્ય યોગદાન માટે ભાડુંત ગામના વતની ડૉ ધર્મેન્દ્ર પટેલ ને નેશન બિલ્ડર એવોર્ડ એનાયત. September 14, 2024 Read More »
તાપી જિલ્લામાં પોષણ માહ-૨૦૨૪ની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અન્વયે આજે આઈસીડીએસ વિભાગ દ્વારા બુહારી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા ઉપસ્થિત રહ્યા હાજરી નોંધાવી હતી. September 14, 2024 Read More »
તાપી જિલ્લાના :- આદિવાસી સમાજ આગેવાનો દ્વારા 13મી સપ્ટેમ્બર માં “વિશ્વ આદીવાસી અધિકાર” દિવસે પોતાના વિષેસ અધિકારોની માંગ બુલંદ કરવા સરકાર સામે રણસિંગુ ફૂંકયુ..ઉચ્છલ તાલુકાના 34 જેટલા પડતર પ્રશ્નો ના મુદ્દે આવેદન આપવામાં આવ્યું September 13, 2024 Read More »
તાપી જિલ્લામાં યોજાનારા ‘દસમાં તબક્કાના સેવા સેતુ’ સહિત ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘ગરીબ કલ્યાણ મેળા’ કાર્યક્રમોના આયોજન સંદર્ભે તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને સયુંંંક્ત બેઠક યોજાઇ* September 13, 2024 Read More »
બારડોલી : મોતા શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મોતા.મા સતત 20 વર્ષથી ગણપતિ ની મૂર્તિ સ્થાપના કરતાં આવે છે. September 12, 2024 Read More »
સુરત.ઓલપાડ : ગામ ટકારમાના કૌશિકા પટેલને ભારત માતા અભિનંદન સન્માન એવોર્ડ એનાયત. September 12, 2024 Read More »
ડિજીટલ ક્લાસરૂમ્સ ઓન વ્હીલ’: સુરત જિલ્લા પંચાયત અને ટોયોટા કિર્લોસ્કર કંપનીની પહેલ ‘ટોયોટા ઈ-કક્ષા બસ’ની મુલાકાત લેતા શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા Read More »
બારડોલી સામૂહિક હત્યાકાંડમાં સનસનીખેજ ખુલાસો: વીમા કૌભાંડનું ભોપાળું બહાર આવતા જ આખા પરિવારનો કાંટો કાઢી નખાયો??? Read More »
વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ’ થકી રાજ્યના 51 હજારથી વધુ તાલીમબદ્ધ આદિજાતિ યુવાનોને મળી રોજગારી… Read More »
15 ડિસેમ્બરથી ફરી આંદોલનનો પ્રારંભ મધ્યપ્રદેશના ભાઈઓને સંબોધીને મહિપાલ સિંહ મકરાણાએ અપીલ કરી કે 15 ડિસેમ્બર સુધી ખેતીવાડી, લગ્નપ્રસંગો અને વેપારનાં કામ પૂર્ણ કરી લે…મહિપાલસિહ મકરાણા શ્રી રાજપુત કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ Read More »