Download App from
Day: June 30, 2024
પાટણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ – ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશભરમાં સો જેટલી સૈનિક સ્કૂલો શરૂ થઈ રહી છે, જેમાંથી ગુજરાતમાં શરૂ થનાર દસ રક્ષાશક્તિ સ્કૂલોમાંથી ત્રણ દીકરીઓ માટેની છે, જે બાહોશ યોદ્ધા રાજમાતા નાયકાદેવીને ભાવાંજલિ છે.
June 30, 2024
Read More »