Category: રાજકારણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના રાષ્ટ્રીય હાથશાળ દિવસના અવસરે ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) દ્વારા આયોજિત ગુજરાત સહિત દેશભરના રાજ્યોની વિવિધ હસ્તકલા કારીગરીની તેમજ હાથશાળની વસ્તુઓ અને ઉત્પાદનોના હેન્ડલુમ એક્ઝિબિશનને ખુલ્લું મૂક્યું .

Read More »

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल