ગુજરાત આત્મીયતા અખબાર 28/08/2024 બુધવાર નુ PDF વાંચવા અહીં લીંક પર ક્લિક કરી ડાઉનલોડ કરો August 27, 2024 Read More »
ગાંધીનગર સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવા આવી. August 26, 2024 Read More »
બારડોલી વિસ્તારમાં ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલ શરૂ કરવા બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાને પત્ર લખી રજૂઆત કરી. August 26, 2024 Read More »
ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ ગણાતા અલંગ શીપ રિસાયકલિંગ ઉદ્યોગના સર્વગ્રાહી વિકાસ તેમજ સમસ્યાઓના નિવારણ માટે લેવામાં આવેલ વિવિધ પગલાં માટે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ઈન્ડિયા) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો હતો. August 26, 2024 Read More »
તાપી જિલ્લા તારીખ:24/08/2024 વાલોડ તાલુકાના પેલાડ બુહારી ના મોરા ફળિયા થી મળસ્કે 5 વાગે અંદાજિત 4 વર્ષ નો નર દીપડો પાંજરે પુરાયો, August 26, 2024 Read More »
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ શ્રી રાજકુમારે SEOC ખાતે બેઠક યોજી August 26, 2024 Read More »
ઓલપાડ કોબા ગામે ગુજરાતી ફિલ્મ “ઈશ્વર ક્યાં છે” ફિલ્મના એક્ટર્સ કોબા ગામ અને શાળાની મુલાકાતે આવી પહોંચ્યા. August 22, 2024 Read More »
બારડોલી પાલિકા ની સામાન્ય સભા . નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી .બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે તમામ નવા સાધનોનું લોકાર્પણ પાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. August 21, 2024 Read More »
તા. 21/08/2024 બુધવાર : ગુજરાત આત્મીયતા સાપ્તાહિક ન્યૂઝ પેપર વાંચવા અને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો August 21, 2024 Read More »
ભાઇ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિ ના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યભરમાંથી આવેલી બહેનો માતાઓ એ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું હતું. August 19, 2024 Read More »
આજ રોજ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા. Read More »
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો Read More »
સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: – Read More »
ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી Read More »
તાપી :- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની વિધાનસભાની સમિતીના સભ્યો ઉકાઈ ડેમ ખાતે અભ્યાસ મુલાકાતે પધાર્યા* Read More »