ગુજરાતનું ગૌરવ સિંગર કિંજલ દવેએ ???? અભિનેતા અને ઉદ્યોગપતિ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી

ગુજરાતનું ગૌરવ ????????✨ સિંગર કિંજલ દવેએ ???? અભિનેતા અને ઉદ્યોગપતિ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી ????❤️ કિંજલ દવેની સગાઈ તૂટ્યા બાદ ???? ધ્રુવિન શાહ સિંગરને ડેટ કરી રહ્યા હતા ????. બંનેએ આ લાંબા સમયના સંબંધ બાદ એકબીજાના જીવનસાથી બનવાનું નક્કી કર્યું છે ????❤️. તેથી 5 ડિસેમ્બરના રોજ ગોળધાણા ????️ અને 6 ડિસેમ્બરે સગાઈનું ફંક્શન રાખવામાં આવ્યું હતું ????????.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल