
Download App from
Category: ધર્મ


દિલ્હી કશ્મીરી ગેટ ખાતે શ્રી મહારાણા પ્રતાપસિંહની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી જેના લઈને આજરોજ સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યના રાજપૂત સમાજના સંગઠનોના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત યુવાનો દ્વારા નવી મૂર્તિ બનાવવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું ..
March 23, 2025
Read More »


ગુજરાત : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ઉદ્યોગ-વેપારકારોની સમસ્યાઓ-પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવીને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ને વેગ આપવાની નેમ સાથે રાજ્યના વિવિધ પ્રદેશો, જિલ્લાઓ અને મહાનગરોમાં ઉદ્યોગ-વેપાર સાથે સંકળાયેલા 100 ઉપરાંત વિવિધ ઉદ્યોગ-વ્યાપાર સંગઠનો, ઔદ્યોગિક વસાહતોના મંડળો તથા એસોસિએશનના પદાધિકારીઓ સાથે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બેઠક યોજી હતી.
March 22, 2025
Read More »











