“દિનવિશેષ- ૨૦ માર્ચ- વિશ્વ ચકલી દિવસ”

———-
ચકલીઓના કલબલાટને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરતા સુરતના ચકલી પ્રેમી પરેશભાઈ પટેલ
——
સુરતના સેવાભાવી યુવાન પરેશભાઈએ છેલ્લા ૧૦ વર્ષમાં બે લાખ “ચકલીઘર”નું કર્યું વિનામૂલ્યે વિતરણ
——–
ઘર પાસે ચકલી દેખાય તો સમજવું કે તમારા ઘરની આસપાસનું વાતાવરણ શુદ્ધ છે
*ચકલીઓ ઝાડ પર માળો બાંધતી નથી, પરંતુ માનવવસ્તી સાથે રહેવા ટેવાયેલી છે*
“વિશ્વ ચકલી દિવસ” નિમિત્તે આપણે સૌ ચકલીની લુપ્ત થઈ રહેલી ચકલીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો સંકલ્પ અને ચકલીઓ માટે અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરીએ:
——-
‘સ્પેરોવિલા’ના માધ્યમથી ચકલીઓના ‘ચીં…ચીં..’ને ફરી ગુંજતું કરવાની સરાહનીય પહેલ કરવામાં આવી…
——






