દિલ્હી કશ્મીરી ગેટ ખાતે શ્રી મહારાણા પ્રતાપસિંહની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી જેના લઈને આજરોજ સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યના રાજપૂત સમાજના સંગઠનોના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત યુવાનો દ્વારા નવી મૂર્તિ બનાવવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું ..

દિલ્હી કાશ્મીરી ગેટ ખાતે મહારાણા પ્રતાપસિંહજી પ્રતિ માને  સામાજિક તત્ત્વ દ્વારા ખંડિત કરવા મુદ્દે આજરોજ શ્રી રાજપુત કરણી સેના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા દ્વારા વિરોધ કરવામાં આવ્યો

દિલ્હી ખાતે શ્રી મહારાણા પ્રતાપસિંહ ની ખંડિત કરવામાં આવી જેને લઇને રાજપુત સમાજ ના આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ

Dilhi

આજ રોજ દિલ્હી મહારાણા પ્રતાપસિંહજી ની મૂર્તિ ને ખંડિત કરવામાં આવી હતી જેને લઇને દિલ્હી ખાતે રાજપુત સમાજના અલગ અલગ રાજ્ય માંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શ્રી રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા. વિરેન્દ્રસિંહ .. રાજપુત સમાજના યુવાનો તથા કરણી સૈનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત  રહ્યા હતા શ્રી મહારાણા પ્રતાપસિંહજી ની નવી પ્રતિમા દિલ્હી પ્રશાસન દ્વારા બનાવવામાં આવે ની માંગ સાથે પ્રદર્શન  કરવામાં આવ્યું હતું ..અને મૂર્તિ ખંડિત કરનાર સામે યોગ્ય કડક કાર્યવાહી પગલા લેવામાં આવે માંગને દિલ્હી પ્રશાસન દ્વારા સ્વીકારવામાં આવી હતી અને ફરી નવી પ્રતિમા બનાવવા માટેની લેખિતમાં ખાતરી આપી સ્વીકારી હતી.દિલ્હી મહારાણા પ્રતિમાને ખંડિત કરવા અંગે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને નવી મૂર્તિ બનાવવા પ્રશાસન પાસે માગ કરવામાં આવી

Dilhi rajputana

રાજપૂતો દ્વારા દિલ્હી કાશ્મીરી ગેટ ખાતે જય ભવાની જય રાજપુતાના જય મહારાણા પ્રતાપ. ના નારા લાગ્યા.. અને પ્રચંડ વિરોધ આક્રોશ નોંધાવ્યો હતો અને દિલ્હી ને ચક્કા જામ કરવામાં આવી હતી

Gujarat Atmiyata News Delhi : Editor :- Himanshu Thakur :-  Mo :9016924808 

શ્રી રાજપુત કરણી સેના ભારત. 

… 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल