ઓલપાડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તમામ સભ્યો દ્વારા એક દેશ એક ચૂંટણી ના બિલને સમર્થન આપવામાં આવ્યું આવ્યું
One Nation One Election (એક રાષ્ટ્ર – એક ચુંટણી) અંતર્ગત ભારત દેશની લોકસભા અને ભારત દેશના તમામ રાજ્યોની વિધાનસભાઓની સામાન્ય ચુંટણી એક સાથે કરાવવા માટે તારીખ : ૧૭-૧૨-૨૦૨૪ના રોજ ભારતની સંસદમાં બંધારણીય સુધારા બીલ-૧૨૯, સંશોધન વિધેયક – ૨૦૨૪ “One Nation One Election (એક રાષ્ટ્ર – એક ચુંટણી)” રજુ થયેલ હતું.તારીખ : ૨૧-૦૩-૨૦૨૫ ના રોજ ઓલપાડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તમામ સભ્યો દ્વારા આ બિલને સમર્થન આપવામાં આવ્યું હતું અને આ બિલને સમર્થન આપતો ઠરાવ સર્વાનુમતે પસાર કરી દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુને આ ઠરાવની નકલ મોકલવામાં આવી.
ઓલપાડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તમામ સભ્યો દ્વારા એક દેશ એક ચૂંટણી ના બિલને સમર્થન આપવામાં આવ્યું આવ્યું






