ગુજરાત : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ઉદ્યોગ-વેપારકારોની સમસ્યાઓ-પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવીને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ને વેગ આપવાની નેમ સાથે રાજ્યના વિવિધ પ્રદેશો, જિલ્લાઓ અને મહાનગરોમાં ઉદ્યોગ-વેપાર સાથે સંકળાયેલા 100 ઉપરાંત વિવિધ ઉદ્યોગ-વ્યાપાર સંગઠનો, ઔદ્યોગિક વસાહતોના મંડળો તથા એસોસિએશનના પદાધિકારીઓ સાથે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બેઠક યોજી હતી. March 22, 2025 Read More »
ઓલપાડ :- કોબા પ્રાથમિક શાળામાં વિશ્વ” ચકલી દિવસ” નિમિત્તે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું…. March 22, 2025 Read More »
One Nation One Election (એક રાષ્ટ્ર – એક ચુંટણી) અંતર્ગત ભારત દેશની લોકસભા અને ભારત દેશના તમામ રાજ્યોની વિધાનસભાઓની સામાન્ય ચુંટણી એક સાથે કરાવવા માટેઓલપાડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તમામ સભ્યો દ્વારા આ બિલને સમર્થન આપવામાં આવ્યું… March 22, 2025 Read More »
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ભરૂચ દ્વારા જિલ્લાના ના વિવિધ ગામોમા ખેત બચાવો અભિયાનની શરુઆત કરવામા આવી… Read More »
બારડોલીના ત્વિષા વ્યાસને ગરબા ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર–2025’ Read More »
શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળાની “કેદારનાથ યાત્રા સુરક્ષા” કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની, CRC કક્ષાએ પ્રથમ Read More »
ગુજરાત ક્ષત્રિય સભા અને દ. ગુજરાત ની વિવિધ સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો Read More »