આજ રોજ મહુવા વિધાનસભા ના વાંકાનેર ગામે પ્રાથમિક સદસ્ય અભિયાન ની ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી જેમાં સુરત જીલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ સુરત જીલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ જીતુભાઈ બામણી બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જયંતિ ભાઈ પટેલ જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ,
જિલ્લા પંચાયત સભ્ય રેખાબેન તેમજ બારડોલી તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રીમતી જમનાબેન રાઠોડ બારડોલી તાલુકા ભાજપ મહામંત્રી કિશનભાઇ રાઠોડ તેમજ દેવુભાઈ ચૌધરી રીનાબેન ચૌધરી પ્રફુલભાઈ રબારી પૂર્વ તાલુકા પંચાયત સભ્ય સંજયભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા મિત્રો તથા ગામ આગેવાન ઉપસ્થિત રહ્યા હતા..
.મહુવા વિધાનસભા ના મઢી ગામે પ્રાથમિક સદસ્ય અભિયાન ની ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી જેમાં સુરત જીલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી જીતુનિભાઈ બામણી બારડોલી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ નરેશભાઈ મૈસુરીયા, ધ્વનિ ભાઈ ભાવસાર તેમજ બારડોલી તાલુકા યુવા મોરચા ના કાર્યકર્તા હરદિપભાઈ,સ્મિતભાઈ તેમજ મઢી ગામ ના ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા મિત્રો તથા ગામના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા