બારડોલી : સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવ- 2024 બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી નિમીત્તે રેન્જ આઈ.જી. સાહેબ સુરત ગ્રામ્ય SP હિતેષ જોઈસર સાહેબ,મા અંબાજી ની આરતી મા પધાર્યા….
આજ રોજ બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી નિમીત્તે રેન્જ આઈ.જી. સાહેબ સુરત ગ્રામ્ય SP હિતેષ જોઈસર સાહેબ,બારડોલી Dysp રાઠોડ સાહેબ, સુરત ગ્રામ્ય LCB PI ભટોર સાહેબ, SOG PI ઈસરાની સાહેબ સાથે બારડોલી ટાઉન PI સાહેબ તેમજ સુરત ગ્રામ્ય પોલીસ ની સમગ્ર ટીમ દ્વારા માતાજી ની દર્શન આરતી કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
સ્વર્ણિમ ગ્રુપ આયોજક .સેમ રાઠોડ. પાર્થ શાહ . મહેન્દ્રસિંહ ચૌહાણ . પ્રિતેશ પ્રજાપતિ . વિશાલ મહેતા. હર્ષલ ભાલાણા .ભાલાણા બ્રધર્સ ગ્રુપના મેમ્બરો અને સવણિમ ગ્રુપ સર્વ મેમ્બર તરફથી પધારેલા સર્વે મહેમાનો નો ખુબ ખુબ હદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો. કોલેજ ગ્રાઉન્ડ ખાતે ખૂબ મોટી સંખ્યામાંથી ખૈલેયાઓ ગરબા ની રમઝટ માણી હતી. ..