તાપી:- સોનગઢ તાલુકાના ઉકાઈ વિસ્તાર માં આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ના આચાર્ય દ્વારા ગત મોડી રાત્રે નશાની હાલતમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થીઓની છેડતી કરાતા,મામલો પોલીસ સ્ટેશન ને પહોચ્યો. શાળા ના આચાર્ય વિનેશ પટેલ ની અટકાયત કરવામાં આવી. September 4, 2024 Read More »
તાપી :- ડોલવણ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તાર અંતાપુરગામની મુલાકાત લેતા સાંસદ પ્રભુભાઇ વસાવા September 4, 2024 Read More »
ગુજરાતમાં વરસાદનું લેટેસ્ટ અપડેટ્સ, જાણો આજે કયા કયા જિલ્લામાં જળબંબાકાર થવાની શક્યતા September 4, 2024 Read More »
આજ રોજ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા. Read More »
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો Read More »
સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: – Read More »
ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી Read More »
તાપી :- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની વિધાનસભાની સમિતીના સભ્યો ઉકાઈ ડેમ ખાતે અભ્યાસ મુલાકાતે પધાર્યા* Read More »