ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી; વલસાડના નાનાપોંઢા ખાતે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી; વલસાડના નાનાપોંઢા ખાતે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી…

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નાનાપોંઢા સર્કલ ખાતે આવેલી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પ અર્પણ કરી આ ગૌરવપૂર્ણ કાર્યક્રમની શરૂઆત કરાવી…

ભવ્ય રેલીમાં પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા લોકનૃત્યો અને વાદ્યોના તાલે મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર જોડાયા; સમગ્ર વાતાવરણ આદિવાસી અસ્મિતા અને ગૌરવના નાદથી ગુંજી ઉઠ્યું…

આ રેલી દરમિયાન આદિવાસી નૃત્યમાં નાયબ મુખ્યમંત્રી  પણ સહભાગી થયા…

#JanjatiyaGauravDiwas

Share this post:

खबरें और भी हैं...

15 ડિસેમ્બરથી ફરી આંદોલનનો પ્રારંભ મધ્યપ્રદેશના ભાઈઓને સંબોધીને મહિપાલ સિંહ મકરાણાએ અપીલ કરી કે 15 ડિસેમ્બર સુધી ખેતીવાડી, લગ્નપ્રસંગો અને વેપારનાં કામ પૂર્ણ કરી લે…મહિપાલસિહ મકરાણા શ્રી રાજપુત કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल