બારડોલીમાં જોખમી એરગનનું વેચાણ કરતા શખ્સ સામે ટાઉન પોલીસની કાર્યવાહી

બારડોલીમાં જોખમી એરગનનું વેચાણ કરતા શખ્સ સામે ટાઉન પોલીસની કાર્યવાહી
બારડોલી ટાઉન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાબેન ગામે સુગર ફેક્ટરીની દીવાલ પાસે જાહેર રસ્તા પરથી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી એરગન જેવાં 42 સાધનો તેમજ કેલ્શિયમ કાર્બાઇડ અને સલ્ફર જેવા પદાર્થો ધરાવતી 15 પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી.
પોલીસે કુલ ₹6,450ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ | બારડોલી

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल