PM નરેન્દ્રભાઈ મોદી તા. 30 ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે ₹1220 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે…

રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી…

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 30 ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે ₹1220 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે…

 

 વડાપ્રધાનશ્રીના હસ્તે મહત્ત્વના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત થશે જેમાં ધ મ્યુઝિયમ ઑફ રોયલ કિંગડમ્સ ઑફ ઈન્ડિયા, વિઝિટર સેન્ટર, વીર બાલક ઉદ્યાન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એકતા નગર કોલોની રોડ, જેટી ડેવલપમેન્ટ, રેઈન ફોરેસ્ટ સહિતના મહત્ત્વના વિકાસ કામોનો સમાવેશ થાય છે, સાથે જ આ અવસરે ભારતના પ્રથમ વામન વૃક્ષ વાટિકા (બોન્સાઈ ગાર્ડન)નું પણ લોકાર્પણ કરાશે…

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल