બાકરોલ આત્મીય વિદ્યાઘામ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં આવ્યું.

બાકરોલ આત્મીય વિદ્યાઘામ સ્વામિનારાયણ મંદિર ખાતે વિક્રમ સંવત 2082 ના મંગળવર્ષના પ્રારંભે ભવ્ય અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે મંદિરના પ્રગટ ગુરુ હરી  પ્રબોધજીવન સ્વામીજી પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીની ઉપસ્થિતિમાં અન્નકૂટ દર્શન કાર્યક્રમ સાંસદશ્રી મિતેષભાઈ પટેલે ઉપસ્થિત રહી અન્નકૂટના દર્શન કરી સૌ ભકતોને દર્શન આરતી ઉતારવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. આ પ્રસંગે સામાજીક કાર્યકર શ્રી વનીશભાઈ પટેલ સહિત વડોદરા બાકરોલ ના ભકતજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल