શ્રી વીર શિરોમણી મહારાણા પ્રતાપ સ્મારક અભિયાન અંતર્ગત 26મી ભવ્ય પ્રતિમાનું સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ વડોલી વાંક ખાતે આનાવરણ કરવામાં આવ્યું

શ્રી વીર શિરોમણી મહારાણા પ્રતાપ સ્મારક અભિયાન અંતર્ગત 26મી ભવ્ય પ્રતિમાનું સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ વડોલી વાંક ખાતે આનાવરણ કરવામાં આવ્યું

 

આ ઐતિહાસિક પ્રસંગે મુખ્ય મહેમાનો તરીકે રાષ્ટ્રવાદી જનલોક પાર્ટી(RJP) ના સંયોજક શ્રી શેરસિંહ રાણા ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં મહારાણા પ્રતાપસિંહની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું

શ્રીમતી રાજે જીતેન્દ્રસિંહજી રાવલ (સરકાર સાહેબ)
શ્રી ચંદ્રવીરસિંહ નમાના
રાષ્ટ્રીય અધ્યક્ષ, મહારાણા પ્રતાપ સ્મારક અભિયાન
ગુજરાત સરકારના માનનીય મંત્રી – શ્રી મુકેશ પટેલ
શ્રી શેરસિંહ રાણા
રાષ્ટ્રીય સંયોજક: આરએલપી
શ્રીમતી તૃપ્તિબા રાઓલ
મહિલા પ્રમુખ: ગુજરાત સંકલન સમિતિ
શ્રી અર્જુનસિંહ ગોર્ડ
રાજ્ય પ્રમુખ: રાજસ્થાન સરપંચ સંઘ
શ્રી રાજ શેખાવત
રાષ્ટ્રીય પ્રમુખ: ક્ષત્રિય કરણી સેના
શ્રી કાનસિંહ ચુંડાવત
પ્રમુખ: અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા

દક્ષિણ ગુજરાત કરણી સેના પ્રમુખશ્રી મેહુલસિંહ દેસાઈ પ્રવક્તા પ્રિન્સ મહિડા. જશપાલસિંહ પરમાર તુમીરસિંહ સોલંકી ક્રિપાલસિંહ દેસાઈ તેમજ કામરેજ વિભાગ રાજપૂત સમાજના પ્રમુખ ઈન્દ્રસિંહ ચૌહાણ ઓલપાડ રાજપુત સમાજ તેમજ આજુબાજુ ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી

 

મહેમાનોની હાજરીએ કાર્યક્રમની ભવ્યતામાં વધારો કર્યો. આ કાર્યક્રમ રાજપૂત શૌર્ય, બલિદાન અને ગૌરવની અમર ગાથાને જીવંત કરે છે.

આ કાર્યક્રમને સફળ બનાવનારા તમામ આયોજકો, સ્વયંસેવકો અને ઉપસ્થિ મહેમાન નો હૃદયપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત ઓલપાડ તાલુકા વિભાગ રાજપૂત સમાજ દ્વારા કરવામાં હતી

આયોજકો: મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ, ઓલપાડ, જય સોમનાથ રાજપૂત સેવા મંડળ, કીમ

ગુજરાત આત્મીયતા ન્યૂઝ કિમ : તંત્રી હિમાંશુ ઠાકોર 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल