– સુરત જિલ્લામાં નવ નિયુક્ત ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ભાઈ વિશ્ર્વકર્મા ના ભવ્ય સન્માન સમારોહ સંદર્ભે બેઠક મળી.

–
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના સુરત જિલ્લા ખાતે તા.૧૨/૧૦/૨૦૨૫ને રવિવારના રોજ પ્રવાસ, સન્માન તેમજ ભવ્ય સંમેલન કાર્યક્રમના આયોજન માટે

સંયોજક અને ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ,ડૉ. ઋત્વિજભાઈ પટેલ, ધવલભાઈ દવે સાથે સરદાર પટેલ ટાઉન હોલ, બારડોલી ખાતે સુરત તાપી જિલ્લાના આગેવાન સાથે પરામર્શ બેઠક યોજાઈ હતી.જેમાં

મંત્રી કુંવરજીભાઈ હળપતિ, મુકેશભાઈ પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા,તેમજ જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી જીગરભાઈ નાયક .રાજેશભાઈ પટેલ,ભાવેશભાઈ પટેલ.કેતનભાઈ પટેલ,અજીતસિંહ સુરમા. જીતેન્દ્રસિહ વાસિયા.કિશનભાઇ પટેલ,, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય ગણપત ભાઈ વસાવા, મોહનભાઈ પટેલ, મોહનભાઈ કોકણી,જયરામ ગામીત , ધારાસભ્ય શ્રીઓ તાપી જિલ્લાના પ્રમુખ સૂરજ ભાઈ વસાવા, મહામંત્રી રાકેશભાઈ કાચવાલા, ડૉ. નિલેશભાઈ,તાપી જિલ્લાના પ્રભારી મધુભાઈ કથીરીયા, તાપી જિલ્લા પંચાયત પ્રમુખ જાલમ સિંહ વસાવા,
તથા સુરત અને તાપી જિલ્લા હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ સહકારી સંસ્થા ના આગેવાનશ્રીઓ બારડોલી તાલુકા અને શહેરના ભાજપના હોદેદારો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી : તંત્રી : હિમાંશુ ઠાકોર : 9016924808







