આઝાદી ના સમય. થી આપણે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરતા આવ્યા છીએ. મોદી સરકારે પણ મેક ઇન ઈન્ડિયા પ્રમોટ કરવામાં આવ્યું

ગાંધીજી આજકાલ ચર્ચા કરતા ઝઘડાનો ટોપિક બની ગયા છે. એમના વિચારો, આચરણ, નિર્ણયો વગેરે પર એટલા પ્રશ્નો થયા છે કે આપણે એમનું સાચું મહત્વ ભૂલી ગયા છીએ. ગાંધીજીનું સૌથી મોટું મહત્વ અને યોગદાન હોય તો એ છે કે આખા દેશને એક તાંતણે બાંધવો.એમના એક આદેશથી હજારો લોકો રોડ પર ઉતરી આવતા, ચૂપચાપ અંગ્રેજોનો માર ખાય લેતા, ઉપવાસ પર ઊતરી જતા. આ એકતા એમણે દેશને જનતા ને અપાવી હતી.

આઝાદી વખતથી આપણે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરતા આવ્યા છીએ. મોદી સરકારે પણ મેક ઇન ઈન્ડિયા પ્રમોટ કરેલું પરંતુ હજુ આપણાને વિદેશી વસ્તુઓનું ઘેલું એટલું જ છે. વળી, આપણી સ્વદેશી વસ્તુઓ પણ વિદેશી ટક્કર મારે એવી ભાગ્યે જ બને છે. આપણે સ્વદેશી અપનાવશું અને વિદેશી વસ્તુઓ જેવી ક્વોલિટી મેળવીશું ત્યારે જ એ સાર્થક થશે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल