જીવનદીપ સહાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન

જીવનદીપ સહાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન

 

મા-બાપ વિનાના તથા તેજસ્વી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાયરૂપ થતું જીવનદીપ સહાય ચેરીટેબલ ટ્રસ્ટ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે “મેડિકલ કેમ્પ” નું આયોજન કર્યું હતું.

આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના પ્રમુખ તથા સુરત જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડજી ગૌરવપૂર્ણ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ધરમપુરના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અદ્યતન સાધનોથી સજ્જ મેડિકલ યુનિટ દ્વારા બાળકોની તપાસ કરવામાં આવી.

કેમ્પમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે દવાઓ તથા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું. કુલ ૪૫૦ વિદ્યાર્થીઓએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો ..

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल