બારડોલી ગાંધીરોડ ખાતે ભારતીય જનતા પાર્ટી બારડોલી તાલુકા કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું છે.

બારડોલી ગાંધીરોડ ખાતે ભારતીય જનતા પાર્ટી બારડોલી તાલુકા નું કાર્યાલય નું શુભારંભ કરવામાં આવ્યું

કાર્યક્રમના મુખ્ય અતિથિ ભાજપા સુરત જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ તરીકે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા

અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ચોર્યાસી ના ધારાસભ્ય  સંદીપભાઈ દેસાઈ મહુવા  ના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા સુરત જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ બામણી  સુરત જિલ્લા મહામંત્રી રાજેશભાઈ પટેલ બારડોલી તાલુકા પ્રમુખ આનંદભાઈ પટેલ અને બારડોલી તાલુકા મહામંત્રી જીતેન્દ્રસિંહ વાંસીયા મહામંત્રી હિમાંશુ પટેલ તાલુકા  પં ના સદસ્ય કિજલબેન ચેતનસિંહ દેસાઈ વગેરે મહાનુભાવો

બારડોલી તાલુકાના ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ  મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બારડોલી તાલુકામાં આમ પ્રજાના પ્રશ્નોને સાંભળી જરૂરીયાતમંદ લોકોની સેવા કરવા તેમના પ્રશ્નોનું નિરાકરણ  સગવડતાઓ  માટે આજરોજ ભા .જ .પા.કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું હતું

 ગુજરાત આત્મીયતા ન્યૂઝ  : તંત્રી હિમાંશુ ઠાકોર  : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल