ગુજરાત સરકારના રાજ્યકક્ષાના નવા મંત્રીઓને કયું ખાતું સોંપાયું, જુઓ તસવીરોમાં

અમદાવાદઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તેમના મંત્રીમંડળે ગુપ્તતાના શપથ લીધા હતા. ત્યારે ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં 17 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ તમામ કેબિનેટ અને રાજ્યકક્ષા સહિત સ્વતંત્ર હવાલાના મંત્રીઓને વિવિધ ખાતાની ફાળવણી કરવામાં આવી છે.

Source link

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल