દિલ્હી :- “પલસાણા ગ્રામ પંચાયતને મોટી સફળતા મળી છે. દેશ ની 1.45 લાખ ગ્રામ પંચાયત માંથી પલસાણા ગ્રામ પંચાયત ની પસંદગી કરવામાં આવી હતી અને Dકેન્દ્રીય મંત્રી ડો.જીતેન્દ્ર સિંહે ના હસ્તે પંચાયતને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ જ્યુરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
“પલસાણા ગ્રામ પંચાયતે ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન અને નાગરિકોને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવામાં નોંધપાત્ર કામગીરી કરી છે. જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પિયુષ પટેલ, સરપંચ પ્રવિણભાઈ આહીર અને તલાટી કમ મંત્રી પિનાક મોદીએ એવોર્ડ સ્વીકાર્યો.” આ પ્રસંગે સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી પંચાયત ના તમામ સભ્ય કર્મચારી ગણ તેમજ તત્કાલીન તલાટી કમ મંત્રી પ્રતાપભાઈ રાજપૂત ને ખુબ ખુબ અભિનંદન ગ્રામજનોએ પાઠવ્યા
ગુજરાત આત્મીયતા ન્યૂઝ પલસાણા : તંત્રી :- હિમાંશુ ઠાકોર : 9016924808






