ડેડીયાપાડા : આમ આદમી AAP ના આદિવાસી નેતા MLA Chaitar Vasava ના જામીન મંજૂર કર્યા.
આદિવાસી MLA Chaitar Vasava ના જામીન મંજૂર નવરાત્રીના પહેલા દિવસે ચૈતર વસાવાને મળ્યા જામીન હાઈકોર્ટે શરતોને આધીન આપ્યા જામીન એક વર્ષ સુધી પોતાના મત વિસ્તારમાં પ્રવેશી શકે નહીં