તાપી :-  લુંટના ગુનાનો કુખ્યાત વોન્ટેડ આરોપી ઝડપાયો..

 

તાપી :-  લુંટના ગુનાનો કુખ્યાત વોન્ટેડ આરોપી ઝડપાયો..

રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ 12 જેટલા ગુનામાં આરોપી ફરાર હતો..

નિઝર , ઉચ્છલ, બારડોલી,નવસારી સહિત સુરત ના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી વોન્ટેડ હતો..

નિઝર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મેહુલ પાડવી ને ખાનગી રાહે બાતમી મળી હતી..

જે બાતમી ના આધારે નિઝર પોલીસ સ્ટાફના માણસોએ મહારાષ્ટ્ર ના ભુસાવલ થી આરોપીને ઝડપી લીધો છે..

આરોપી સાહિલ ઉર્ફે સલીમ પઠાન ને ઝડપી લઇ નિઝર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल