તાપી જિલ્લાના ઉકાઈ ડેમ ની 8 બારીઓ 6 ફૂટ ખોલવામાં આવી..

 

તાપી જિલ્લાના ઉકાઈ ડેમ ની 8 બારીઓ 6 ફૂટ ખોલવામાં આવી..

ઉકાઈ ડેમની બારી ફરી આજે ચાલુ કરવામાં આવી.

ઉપરવાસમાં વધુ વરસાદના કારણે ઉકાઈ ડેમમાં નવા નિર્ આવક વધી છે.

હાલ ઉકાઈ ડેમની સપાટી 342.68 ફૂટ નોંધવામાં આવી છે.

ઉપરવાસમાંથી પાણીનો ઇન્ફો 1 લાખ 71 હજાર ક્યુસેક જેટલી આવી રહ્યો છે. અને તેની સામે ઉકાઈ ડેમની બારીમાંથી પાણીનો આઉટલોસામે 1 લાખ 10 હાજર ક્યુસેક જેટલો છોડવામાં આવી રહ્યો છે.

વધી રહ્યા વરસાદના કારણે મહારાષ્ટ્ર, એમ.પી થી વધારે પાણી આવતા ઉકાઈ ડેમની 8 બારી 6 ફૂટ ખોલવામાં આવી છે. તે માટે આજુબાજુના કાંઠા વિસ્તારના ગામો એલર્ટ કરવામાં આવ્યાં છે.

*ગુજરાત આત્મીયતા ન્યૂઝ તાપી*

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल