શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને શ્રી બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન આયોજિત ” મેડિકલ કેમ્પ ” યોજાયો

શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને શ્રી બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન આયોજિત ” મેડિકલ કેમ્પ ” યોજાયો 

જેમાં કામરેજ તાલુકા રાજપુત સમાજના ના નવનિયુક્ત પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ તેમજ મુખ્ય સંકલન કરતા મેહુલસિંહ દેસાઈ  કામરેજ વિભાગ ની સમગ્ર ટીમનું બારડોલી વિભાગ સમાજ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ સોલંકી બાપુ તથા મહા મંત્રી અમરસિંહ બાપુ દ્વારા કામરેજના નવ નિયુકત બનાવેલા સમાજના સંગઠનની કામગીરી ને બિરદાવી આવકારીને  મહેમાનોને પુષ્પગુચ્છ થી સન્માનિત કર્યા હતા

 

આ કેમ્પમાં સમાજના બારડોલી ની આજુબાજુ વિસ્તારોમાંથી રાજપૂત સમાજના 300 થી વધુ વ્યક્તિઓએ લાભ લીધો હતો તેમજ સમાજના વિવિધ ડોક્ટરો વિશેષ હાજર રહી સેવા આપી હતી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ની સમગ્ર ટીમ દ્વારા સાચા અર્થમાં સમાજના વ્યક્તિઓના શારીરિક દુઃખની પીડા દૂર કરવાના    પ્રયાસ ની એક અનોખી  રીતે સમાજ સેવા કરી ને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી

આ પ્રસંગે કામરેજ તાલુકા રાજપૂત સમાજ કામરેજ તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ કામરેજ રાજપૂત સમાજ ના સંકલન સંયોજક અને શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ મેહુલસિંહ દેસાઈ અને નેશનલ પ્રેસ એસોસિએશન ( NPA) ના ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી અને ગુજરાત આત્મીયતા ન્યુઝ ઓનર તંત્રી શ્રી હિમાંશુસિંહ ઠાકોર . શ્રી રાજપૂત કરણી સેના ના સુરત જિલ્લા અધ્યક્ષ મીતુલસિંહ સુરમાં. બારડોલી તા. મહામંત્રી જશપાલસિંહ પરમાર.  સુરત જિલ્લા મહામંત્રી તુમીરસિંહ સોલંકી .સુરત જીલ્લા ઉપ પ્રમુખ વિશાલસિહ મેઘાત. બારડોલી રાજપૂત સમાજ  ના પૂર્વ પ્રમુખ ધીરજ સિંહ બાપુ અને બારડોલી ના રાજકીય અને શૈક્ષણિક સામાજિક અગ્રણી અજીતસિંહ સુરમાં અને બારડોલી શહેરના  ડો .જયેશભાઈ સોલંકી.ડો. કરુણાકરસિહ  દેસાઈ  ફિઝિયોથેરાપી ડો. હિરલ મિતુલસિંહ સુરમા. ડો. દેવાંશી સોલંકી અનેક તબીબી મહાનુભાવો ઉપસ્થિત  રહ્યા હતા

 

ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल