સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માં સુરત શહેર ને નવી દિલ્હી ખાતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવના વરદ્‌હસ્તે નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો…

સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં ફરીવાર સ્વચ્છ સુરતની સુવાસ રાષ્ટ્રીય કક્ષાએ ફેલાઈ !!

દેશના 130 શહેરોમાં વિવિધ માપદંડોના આધારે થયેલ #SwachhVayuSarvekshan2025 માં દેશના ટોપ-3 શહેરોમાં સુરત શહેરે મેળવ્યું સ્થાન; સતત બીજા વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ ટોપ 3 શહેરોમાં સુરત શહેર સામેલ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવના વરદ્‌હસ્તે નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો…

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल